સ્થાયી ઉધરસ

ડૉક્ટરને ક્યારે મળવું

સતત રહેતી ખાંસી માટે યોગ્ય તબીબી સારવાર જરૂરી બને છે, કારણ કે તે વધારે ગંભીર
સમસ્યાનો સંકેત હોઈ શકે છે. નીચેની પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું જોઈએ
 જો તમને ખાંસીમાં લોહી આવે
 જો સતત ખાંસીને કારણે તમારી ઊંઘની તરેહમાં અવરોધ આવે
 તમને ભારે તાવ આવતો હોય
 તમને શ્વાસ ચડવો, શ્વાસમાં સિસોટી જેવો અવાજ અથવા અવાજમાં ઘોઘરાપણું જેવાં
લક્ષણો તેની સાથે થાય
 કસરત/ડાયેટિંગ વિના તમારું વજન ઓછું થઈ જાય
 તમને ખાંસીને કારણે છાતીમાં દુખાવો થાય
 ખાંસી તમારી શાળા કે કામને અસર કરે

Please Select Your Preferred Language