Home
  Breathe Free
   આ ઉધરસ છે કે
અસ્થમા?
સારવાર અને
નિયંત્રણ
વારંવાર પૂછાતા
પ્રશ્નો
એલર્જિક
રાહિનિટિસ
COPD

ઇવેન્ટ્સ અને જાગરૂકતા

ચોમાસામાં અસ્થમા ‘વૉચ’

 

કોલકાતા શહેરના 50 અસ્થમા પીડિત લોકોના એક સમૂહે ચોમાસામાં અસ્થમાના હુમલાનું જોખમ વધુ હોવાના કારણે ઇન્હેલર્સના વારંવાર ઉપયોગ કરવાની જરૂર અંગે જાગરૂકતા વધારવા માટે એક નાની પદયાત્રામાં ભાગ લીધો. છત્રીઓ લઈને પ્રતિભાગીઓ એ સંદેશ આપતાં ચાલી રહ્યાં હતાં કે “વરસાદ માટે છત્રી...ફેફસાં માટે ઇન્હેલર્સ.. સ્વયંને બચાવો!”

અમે અપૉલો ગ્લેનિગલ્સ હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશિયન ડૉ. રાજા ધરના આભારી છીએ જેમણે પ્રેસનું સંબોધન કર્યું અને ચોમાસામાં અસ્થમાથી બચાવના દિશાનિર્દેશો પણ આપ્યાં.

 
 

  Picture Gallery