| |
જહાનના અનુભવ |
|
 |
|
 |
| |
 |
|
| |
| અહીં 4 વર્ષના જહાનની વાર્તા છે અને કેવી રીતે તેની માતા તેને યોગ્ય સારવાર ન મળી ત્યાં સુધી "એક ડૉક્ટરથી બીજા ડૉક્ટર"ની પાસે લઈ જતી હતી. તે કહે છે, જો મદદ જલ્દી મળી જતી, તો "તેણે ઘણા બધા ખુશીના પળ એમ જ ન ગુમાવ્યાં હોત..." |
|
|
| |
જહાનના અનુભવ |
|
 |
|
 |
| |
 |
|
| |
| અહીં 4 વર્ષના જહાનની વાર્તા છે અને કેવી રીતે તેની માતા તેને યોગ્ય સારવાર ન મળી ત્યાં સુધી "એક ડૉક્ટરથી બીજા ડૉક્ટર"ની પાસે લઈ જતી હતી. તે કહે છે, જો મદદ જલ્દી મળી જતી, તો "તેણે ઘણા બધા ખુશીના પળ એમ જ ન ગુમાવ્યાં હોત..." |
|
|
| |
અસ્થમાના એક માતાના વિચાર |
|
 |
|
 |
| |
 |
|
| |
| શિવાંગીના માતાની સાચી વાર્તા છે જેણે તેના બાળકની બધા પ્રકારની સારવારને અજમાવી જો, ત્યાં સુધી કે તેણે પથ્થરો પર પણ વિશ્વાસ કર્યો. તેના બાળક માટે હવે, 'ઇન્હેલર જ છે જે કામ કરે છે". આજે, શિવાંગીના મનમાં "ખરેખર આગળ વધવાનો અને જીવન જીવવાનો આત્મવિશ્વાસ છે..." |
|
|
| |
અસ્થમા પર વિજય |
|
 |
|
 |
| |
 |
|
| |
| અહીં ભારતના ઘણા વાલીઓના અનુભવ છે જે અસ્થમા વિશે તેમના શંકાઓને બતાવે છે. તે વૈકલ્પિક દવાઓનો નિષ્ફળ પ્રયાસ અને ઇન્હેલરની પહેલાંના અને પછીના તેમના જીવન વિશે વાત કરે છે. હવે તેમના બાળકો "વરસાદમાં બહાર રમી શકે છે અને શિયાળામાં આઇસ્ક્રીમ પણ ખાઈ શકે છે". તેઓ કહે છે તેમને "કોઈ ડર નથી |
|
|
| |
તાઇક્વાંડો કીડ |
|
 |
|
 |
| |
 |
|
| |
| સાંભળો કે વરુણને તેના ડૉક્ટરે ઇન્હેલેશન પદ્ધતિના ઉપયોગનો વિશ્વાસ ન અપાવ્યો ત્યાં સુધી, અસ્થમા તેના તાઇક્વાંડો ચેમ્પિયનશીપમાં કેવી રીતે બાધક બન્યો. તે પછી તેના માટે કશું જ અસંભવ રહ્યું નહીં. તેણે આંતરરાષ્ટ્રીય સ્વર્ણ...રજત પદક જીત્યું. અને હવે તે તેના ઇન્હેલરનો સંદર્ભ આપતા કહે છે, “આ મારો મિત્ર છે...તેણે મારી જીંદગી બચાવી.’’ |
|
|
|
| |
અહીં તે લોકોના વાસ્તવિક અનુભવ આપ્યાં છે જેમણે અસ્થમા પર વિજય મેળવ્યો છે. તે અધિકારી, સ્પોર્ટ ચેમ્પિયન્સ અને સ્કૂલના વિદ્યાર્થીઓ છે જેમાં એક વસ્તુ સમાન છે. તેમનો અસ્થમા અને તેમનું જીવન તેમના નિયંત્રણમાં છે. જ્યારે તમે તેમના અનુભવ જાણશો ત્યારે તમને ખરેખર અનુભવ થશે કે તેમની જેમ તમે પણ તમારા અસ્થમાને નિયંત્રિત કરી શકો છો અને સંપૂર્ણ જીવનનો આનંદ લઈ શકો છો. |
|
|
|
|
|